ખેડૂત આંદોલનનો આવ્યો અંત, 378 દિવસ બાદ ખેડૂતો ઘરે જશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આંદોલન શરુ કર્યું હતું. જેનો હવે અંત આવ્યો છે. ખેડૂતો હવે શનિવારે ઘર વાપસી કરશે. 378 દિવસ બાદ ખેડૂતો ઘરે જશે. સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતી ન થતા કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા પરત ખેંચ્યા હતા. તો આ તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે,, ખેડૂતોએ આંદોલન સ્થગિત કર્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Protest Gujarat News Farmers Home ABP News State New Movement Agriculture Law ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP News