રાંધણ ગેસના સિલેંડરમાં વધી શકે છે ભાવ, કેટલાનો થશે વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
1 ડિસેમ્બરથી ફરી જનતાને મોંઘવારીનો ફટકો પડશે. રાંધણ ગેસના સિલેંડરમાં 55 રૂપિયાનો વધારતો થઇ શકે છે. 28 નવેમ્બરે પણ વધારો જાહેર થઇ શકે છે. 19 કિલોના સિલેંડરમાં પણ 84 રૂપિયાનો વધારો થઇ શકે છે.
Continues below advertisement