શું તમે એ નિયમો વિશે જાણો છો? જે તમારી મુસાફરીને બનાવશે સરળ....
Continues below advertisement
આપણામાંથી મોટાભાગના લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી જ હશે... અને સૌ કોઈ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઈચ્છે છે કે તેમની મુસાફરી આરામદાયક હોય... એટલે જ કેટલાક એવા નિયમોની જાણકારી હું તમને આપીશ... જે તમારી મુસાફરીને આરામદાયક બનાવશે....અને કેટલાક નિયમો તમને અન્ય મુસાફરની શાંતિમાં ખલેલ પહોંચાડતા રોકશે......
Continues below advertisement