કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત, કેટલા વર્ષના બાળકો અને ક્યાં થઈ રહી છે વધુ અસર? જુઓ વિડીયો

Continues below advertisement

દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ. આ લહેર દરમિયાન બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. 5 થી 12 વર્ષના બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે.  બાળકો વધુ સંક્રમિત થતાં વાલીઓ અને તબીબો ચિંતિત જોવા મળ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram