UP: આગ્રામાં કન્ટેનર સાથે કાર અથડાતા ત્રણનાં મોત, જુઓ CCTV
ઉત્તર પ્રદેશના આગ્રામમાં ડૌકી પોલીસ સ્ટેશન ક્ષેત્રના કુંડૌલ પેટ્રોલ પંપ પાસે કન્ટેનરની ટક્કરથી કારમા સવાર ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે યુવકો કારમાં પેટ્રોલ ભરાવીને પેટ્રોલપંપની બહાર નીકળ્યા કે તેમની કાર કન્ટેનર સાથે અથડાઇ હતી.