VIVO V20 Pro: આ 5G ફોનમાં શું છે ખાસ, જુઓ વીડિયો

આજે વાત કરીએ VIVOની નવા લોન્ચ થયેલા ફોન VIVO  V20 PROની.. આ એક 5g ફોન છે. સૌથી પહેલા વાત કરીએ ફોનની ડિઝાઇનની. તો ન19 બાદ VIVO જેટલા પણ ફોન લોન્ચ કર્યાં  છે.તેમાં ડિઝાઇન લેગ્વેજ  પર ઘણુ કામ થયું છે. જે ફોનની ડિઝાઇનમાં જોવા મળે છે. તેમના દરેક ફોનમાં VIVOએ થીક ડિઝાઇન અને ફેક્ટિસ બેક પેનલ એડોપ્ટ કર્યું છે. 744MMની થિકનેસ છે અને વેઇટ 117 ગ્રામ. ફોન લૂકમાં ખૂબ એક્ટ્રેક્ટિવ છે. બેક સાઇડ એકદમ સ્લીપી છે. જો આપ કવર યુઝ નહીં કરતો તો ફોન હાથમાં સ્લીપ થઇ શકે છે. મેટલ ફ્રેમ નથી, પ્લાસ્ટિક પેનલ પર ગોરિલા ગ્લાસ-5 યુઝ કરવામાં આવ્યો છે. ડિસ્પપ્લે 644 ઇંચની છે. VIVO V20 PRO 5G 44MP DUEL CAMERA અને 64mp Triple Rear Camera સેટઅપ  છે. ફોનની કિમંત 29,990 છે. આ ફોન Vivo V20 Pro One Plus Nord અને Mi10Tને ટક્કર આપશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola