PM Modi Cabinet : શસ્ત્ર વિરામ બાદ હવે ગણતરીની મીનિટમાં મળશે વડાપ્રધાન મોદીની કેબિનેટ બેઠક
PM Modi Cabinet : શસ્ત્ર વિરામ બાદ હવે ગણતરીની મીનિટમાં મળશે વડાપ્રધાન મોદીની કેબિનેટ બેઠક
થોડીવારમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. શસ્ત્રવિરામ બાદ પ્રથમ વખત આ કેબિનેટની બેઠક મળી રહી છે. કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પર મહોર લગાવવામાં આવશે. કેબિનેટ પહેલા સીસીએસની બેઠક પણ યોજાશે.
કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના જે નિર્ણયો છે તેના પર મહોર લાગી શકે છે અને આ કેબિનેટ બેઠક પહેલા સીસીએસની પણ બેઠક યોજાશે. શસ્ત્ર વિરામ બાદ પહેલીવાર આજે કેબિનેટની બેઠક મળવાની છે. ગઈ કાલે નરેન્દ્ર મોદીએ યુદ્ધ વિરામ બાદ એરફોર્સના જવાનો સાથે વાત કરી હતી અને તેમને કામગીરને બિરદાવી હતી. જુઓ સંપૂર્ણ અહેવાલ...