આજે દેશનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, 3 કલાક 28 મિનિટ સુધી ચાલશે ચંદ્ર ગ્રહણ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આજે દેશનું છેલ્લું ચંદ્ર ગ્રહણ યોજાશે. આજે થનારા ચંદ્ર ગ્રહણ અંશત છે. અંશતઃ ચંદ્ર ગ્રહણ 580 વર્ષમાં સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ હશે. ચંદ્ર ગ્રહણનો સમય 3 કલાક 28 મિનિટનો હશે. બપોરે 12 કલાક 48 મિનિટે આ ચંદ્ર ગ્રહની શરૂઆત થશે. જે સાંજે 4 કલાકે પૂર્ણ થશે.
Continues below advertisement