Tokyo Olympics 2020: ભારતીય મહિલા હોકી ટીમ સાથે PMએ કરી વાત, જુસ્સામાં કર્યો વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2021 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય મહિલા હોકી ટીમ સાથે વડાપ્રધાન મોદીએ વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ મહિલા હોકી ટીમના ખેલાડીઓ સાથે વાત કરીને તેમનો જુસ્સો વધાર્યો છે. કાંસ્ય પદક માટે બ્રિટન સામેના મુકાબલામાં ભારતીય હોકી ટીમની હાર થઈ હતી.