Tokyo Olympics 202O: વડાપ્રધાન મોદીએ ફોન કરીને હોકી ટીમને આપી જીતની શુભેચ્છાઓ
Continues below advertisement
ટોક્યો ઓલિમ્પિકમાં હોકી ટીમની જીત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફોન કરીને હોકી ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાને હોકી ટીમના સુકાની મનપ્રીત સિંહ સાથે વાત કરી છે. જર્મનીને હરાવી ભારતે કાંસ્ય પદક મેળવ્યો છે.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Gujarat News Indian Hockey Team Tokyo Olympics Jeet ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Bronze Medal ABP Asmita Live