ટોપ 10: દિલ્લીમાં જહાંગીરપુરીમાં થયેલી હિંસા બાદ 23 આરોપીઓની કરાઈ ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દિલ્લીમાં જહાંગીરપુરીમાં થયેલી હિંસા બાદ 23 આરોપીઓની કરાઈ ધરપકડ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પર લાગ્યો ડાઘ, દારૂ પાયલોટિં મામલે પોલીસકર્મીઓ સામે તપાસ શરુ, ગાંધીનગરમાં પ્રવેશોત્સવ બાબતે પીએમ મોદીએ માહિતી મેળવી. શિક્ષકો સાથે વર્ચ્યુઅલ મુલાકાત કરી વાર્તાલાપ કર્યો. ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યા સમિતિ કેન્દ્ર પર મુલાકાત કરી હતી. વિદ્યા સમિતિ કેન્દ્ર પર વાલીઓ અને વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. ડેસ્ક બોર્ડની કામગીરી અને પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram