TOP 10: અધિકારી સમીર વાનખેડે બાદ મંત્રી નવાબ મલિકે ફડણવીસને લીધા આડેહાથે
Continues below advertisement
ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન મળ્યા બાદ NCBના અધિકારી સમીર વાનખેડે દરરોજ નવા ખુલાસા કરનાર મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસને પણ આડેહાથે લીધા છે. ફડણવીસે તેમના તમામ આરોપોને ફગાવ્યા છે.
Continues below advertisement
Tags :
Devendra Fadnavis Accused Nawab Malik Aryan Khan Cruise Drugs Case Sameer Wankhede Drugs Racket