ટોપ 10: રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનનો અલગ અંદાજ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
20 Dec 2021 11:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનનો આજે ગુસ્સાવાળો સ્વભાવ જોવા મળ્યો. તેઓએ ભાજપને શ્રાપને આપતા કહ્યું કે ભાજપના ખરાબ દિવસો જલ્દી જ આવશે. સાંસદોના સસ્પેનશન પર નારાજ થયા જયા બચ્ચન. આધાર કાર્ડ સાથે મતદાન કાર્ડ જોડવાના બિલનો કોંગ્રેસે કર્યો વિરોધ.