ટોપ 10: જાસૂસીકાંડ મામલે સંસદથી સડક સુધી હોબાળો, સદનના બંને ગૃહમાં કાર્યવાહી ઠપ્પ

Continues below advertisement

જાસૂસીકાંડ (Spying scandal) મામલે (Parliament) સંસદથી સડક સુધી તમામ સ્થળે હોબાળો જોવા મળ્યો. સદનના (Houses of Parliament) બંને ગૃહમાં કાર્યવાહી ઠપ્પ રહી. વિપક્ષે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી. પશ્ચિમ બંગાળની ચૂંટણીના 3 મહિના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે મુલાકાત થઈ.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram