TOP 10: આ ટેલિકોમ કંપનીએ પ્રિપેઈડ પ્લાનમાં કર્યો 25 ટકાનો વધારો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ભારતીય એરટેઈલ બાદ વોડાફોનઆઈડીયાએ પણ મોંઘવારી ઝાટકો આપ્યો છે. ખોટનું કારણ આગળ ધરીને ટેલિકોમ કંપનીઓએ પ્રિપેઈડ પ્લાનની કિંમતમાં 25 ટકાનો વધારો કર્યો છે. પહેલાથી જ લોકો શાકભાજી, પેટ્રોલ સહિતના મોંઘવારીના માર ઝીલી રહ્યા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Price Telecom Vodafone-Idea Prepaid Plan ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Live