ટોપ 10: યુકેએ કોવીશીલ્ડ પર બદલ્યો નિર્ણય, ભારત સામે ઝૂક્યું બ્રિટન
Continues below advertisement
યુકેએ (UK) કોવીશીલ્ડ (Kovishield,) પર બદલ્યો પોતાનો નિર્ણય. (India) ભારત સામે ઝૂક્યું (Britain) બ્રિટન. બ્રિટને કોરોના (Corona) મહામારી દરમિયાન પોતાના દેશમાં આવતા લોકોની એડવાઈઝરી પર બદલાવ કર્યો. નવી (Advisory) એડવાઇઝરીમાં કોવીશીલ્ડને સામેલ કરાઈ છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિને બાઘમ્બરી મઠમાં સમાધિ અપાઈ.
Continues below advertisement
Tags :
Gujarati News Britain India Uk ABP News Corona Samadhi Advisory ABP Live Kovishield Mahant Narendragiri