TOP 20: રશિયા-યુક્રેનના મહાયુદ્ધ વચ્ચે હજુ દસ હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે ફસાયા

Continues below advertisement

રશિયા અને યુક્રેનના મહાયુદ્ધ વચ્ચે હજું દસ હજાર ભારતીય વિદ્યાર્થીઓ અહીંયા ફસાયા છે. યુદ્ધના છઠ્ઠા દિવસે રશિયા વધુ આક્રમક બની ગયું છે. તે સરકારી ઓફિસ પર મિસાઈલ છોડી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram