ટોપ 20: સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયાં પહેલાનો વિડિઓ સામે આવ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયાં પહેલાનો વિડિઓ સામે આવ્યો. હેલિકોપ્ટરનો બ્લેક બોક્સ મળી આવતા તપાસ થઇ તેજ. પ્રવાસીઓએ બનાવ્યો વિડિઓ. ધુમ્મસમાં ગુમ થયા બાદ હેલિકૉપ્ટરનો અવાજ આવતો થયો હતો બંદ. ઘટના સ્થળેથી બ્લેક બોક્સ પણ મળી આવ્યું. રેસિડેન્ટ તબીબોની હડતાળ એક અઠવાડિયા સુધી મોકૂફ. આવતીકાલથી કામ પર પરત ફરશે તબીબો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram