દિલ્હીમાં ટ્રાફિક પોલીસ જવાનને કારના બોનેટ પર 400 મીટર ઢસડ્યો, બેની કરાઇ ધરપકડ
Continues below advertisement
દિલ્હીના ધૌલા કુઆ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના જવાનને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક ટ્રાફિક જવાને ટ્રાફિક નિયમોના ભંગ બદલ એક કારને રોકવાનો ઇશારો કર્યો હતો પરંતુ કારચાલક કારને રોકવાને બદલે ભગાવી હતી. જેને કારણે ટ્રાફિક જવાન કારના બોનેટ પર ચઢી ગયો હતો. જેને કાર ચાલક 400 મીટર દૂર ઢસડી ગયો હતો. પોલીસે આ મામલે બે જણાની ધરપકડ કરી હતી. આ ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા હતા.
Continues below advertisement