મહારાષ્ટ્રના બે અલગ અલગ શહેરોમાં બની કરુણ ઘટનાઓ,કેટલા લોકોએ ગુમાવ્યા જીવ?,જુઓ વીડિયો
Continues below advertisement
મહારાષ્ટ્રના બે અલગ અલગ શહેરોમાં કરુણ ઘટનાઓ બની છે. જેમાં નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજ થવાથી 24 દર્દીઓના મોત થયા છે. તો આ તરફ બીડમાં ઓક્સિજનના અભાવે 6 લોકોના મોત થયા છે.
Continues below advertisement