ભારત માટે આવી UAEથી મદદ, મુંદ્રા પોર્ટ પર ઓક્સિજનનો કેટલો આવ્યો જથ્થો,જુઓ વીડિયો
Continues below advertisement
ભારત માટે UAEથી દરિયાઈ માર્ગે મુંદ્રા પોર્ટ પર 140 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનો જથ્થો આવ્યો છે. આજે પશ્વિમ કચ્છ રેલવે મારફતે દિલ્હી માટે ઓક્સિજનનો જથ્થો રવાના કરાશે.
Continues below advertisement