Union Budget 2021: બજેટમાં મધ્યમવર્ગને સીધી રાહત નહીં
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં આવકવેરા અંગે કોઈ મોટી જાહેરાત કરી નથી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આવકવેરા મુક્તિ મર્યાદામા વધારો કરશે એવી આશા હતી પણ એવી કોઈ જાહેરાત કરાઈ નથી. આવકવેરાના સ્લેબ તથા બીજા તમામ નિયમો યથાવત રખાયા છે.
Tags :
Economical Budget Middle Class Corona Nirmala Sitharaman Anurag Thakur Indian Economy Indian Budget Narendra Modi PM Modi Budget Budget 2021 Live Updates Budget 2021 News Budget 2021