કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. અહીં તેઓએ નૌગામ જઈને શહિદ ઇન્સ્પેક્ટર પરવેઝને શ્રદ્ધાંજલિ આપી હતી. અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram