UP: ધર્માંતરણને લઇને વધુ એક મોટો ખુલાસો, આતંકી સંગઠન સાથે જોડાયેલા છે ધર્માંતરણના તાર
આતંકી સંગઠન સાથે ધર્માંતરણના તાર જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણમાં ટેરર ફડીંગ થતું હોવાનો કાયદા મંત્રી બ્રજેશ પાઠકે દાવો કર્યો હતો. શિખ, ઈસાઈ અને જૈન ધર્મના લોકોનું પણ ધર્માંતરણ કરાયું હતું.