UP: ભારે વરસાદના કારણે મકાન થયું ધરાશાયી, છાતી સુધી દટાયા મા-દીકરો, લોકોએ આ રીતે બચાવ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2021 03:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તર પ્રદેશના કાનપુરના દેહાતના કૈલાઇ ગામમા ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયુ હતું. આ ઘટના બાદ કાટમાળમાં ત્રણ લોકો દબાઇ ગયા હતા. જેઓને ગામ લોકોએ બહાર કાઢ્યા હતા. કાટમાળમાં દબાઇ જવાના કારણે માતા અને દીકરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.