ઉત્તરપ્રદેશઃ અખિલેશ યાદવે ઘરની બહાર જ કર્યા ધરણા, લખીમપુર જતા પોલીસે અટકાવ્યા
Continues below advertisement
અખિલેશ યાદવ અત્યારે લખીમપુર જવા માટે રવાના થયા છે. તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટ્યા છે. અહીંયા ખેડૂત વિરોધી સરકાર નહીં ચલાવવા દઈએના નારા લાગ્યા છે.
Continues below advertisement