Uttarakhand Tunnel Collapse | ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ તૂટતા 36 મજૂરો ફસાયા
Continues below advertisement
Uttarakhand Tunnel Collapse | ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલનો ભાગ તૂટતા 36 મજૂરો ફસાયા છે. ટનલમાં ફસાયેલા લોકોને ઓક્સિઝન પાઇપની મદદથી ઓક્સિઝન અપાઈ રહ્યો છે. તેમજ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Tunnel Collapse Uttarakhand Tunnel Rescue Uttarakhand Tunnel Rescue Live Update Uttarakhand Tunnel Collapse Uttarakhand Tunnel