માર્ગ અને પરિવહન મંત્રાલયે વાહન ચાલકોને આપી રાહત, એક્સપાયર્ડ લાયસન્સ, RC બુકની વેલિડિટી ક્યાં સુધી વધારી?
એક્સપાયર્ડ લાયસન્સ, આરસી બુકની વેલિડિટી 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. માર્ગ અને પરિવહન મંત્રાલયની જાહેરાતથી વાહનચાલકોને રાહત થઇ છે. પીયુસી સર્ટિફિકેટ એક સરખું બનાવવાનો માર્ગ અને પરિવહન મંત્રાલયે આદેશ આપ્યો હતો.