મહારાષ્ટ્રના ભિવંડીમાં સ્થાનિક પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણનો વીડિયો વાયરલ
Continues below advertisement
મહારાષ્ટ્રના ભિવંડીમાં સ્થાનિક પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણનો વીડિયો વાયરલ થયો છે. સ્થાનિક પોલીસને ગુજરાત પોલીસ સમજી સ્થાનિકોએ મારામારી કરી હતી. વલસાડ પોલીસ આરોપીને પકડવા મહારાષ્ટ્રના ભિવંડી ગઇ હતી. આરોપીએ ઘરના ચોથા માળેથી કૂદી જતા મૃત્યુ થયું હતું.
Continues below advertisement