Agra: ગામની પંચાયતનું તઘલખી ફરમાન, પ્રેમી-પ્રેમિકાને જૂતાના હાર પહેરાવી, ચહેરો કાળો કરી ગામમાં ફેરવ્યા
Continues below advertisement
ઉત્તરપ્રદેશના આગ્રામાં એક ગામમાં પંચાયતે તઘલખી ફરમાન જાહેર કરતા પ્રેમી અને પ્રેમિકાને જૂતા પહેરાવી ચહેરો કાળો કરી ગામમા સરઘસ કાઢવામાં આવ્યું હતું. મહિલા પરિણીત છે અને તે થોડા દિવસ અગાઉ પ્રેમી સાથે ભાગી જતા પંચાયતે આ સજા આપી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે ગામ લોકોએ પ્રેમીનું મુંડન કરી દીધું હતું અને બંન્નેને જૂતાનો હાર પહેરાવી, ચહેરો કાળો કરી ગામમાં ફેરવ્યા હતા.
Continues below advertisement