PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી

PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી

મિડલ ઈસ્ટમાં તણાવ પર બોલ્યા પ્રધાનમંત્રી મોદી. સામાન્ય લોકો પર કોઈ અસર ન પડવી જોઈએ તેવી પીએમ મોદીએ વાત કરી છે. યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઈએ તેવી પણ પીએમ મોદી દ્વારા વાત કરવામાં આવી રહી છે. તો હાલ મિડલ ઈસ્ટમાં જે તણાવની સ્થિતિ છે, આ સ્થિતિની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ એક મોટું નિવેદન આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે સામાન્ય લોકો ઉપર આ યુદ્ધની કોઈપણ પ્રકારની અસર પડવી ન જોઈએ. યુદ્ધની સામાન્ય લોકો ઉપર અસર ન પડવાની પણ પીએમ મોદી દ્વારા વાત કરવામાં આવી છે. તો તમામ લોકોને પીએમ મોદીએ કહ્યું છે કે તમારા પર કોઈપણ પ્રકારનું સંકટ નથી. તમને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ, યુદ્ધને લગતી જે છે, તેની અસર નહીં થાય. તો હાલ મિડલ ઈસ્ટમાં જે તણાવની સ્થિતિ છે, આ સ્થિતિની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ એક મોટું નિવેદન આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે સામાન્ય લોકો ઉપર આ યુદ્ધની કોઈપણ પ્રકારની અસર પડવી ન જોઈએ. યુદ્ધની સામાન્ય લોકો ઉપર અસર ન પડવાની પણ પીએમ મોદી દ્વારા વાત કરવામાં આવી છે. તો તમામ લોકોને પીએમ મોદીએ કહ્યું છે કે તમારા પર કોઈપણ પ્રકારનું સંકટ નથી. તમને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ, યુદ્ધને લગતી જે છે, તેની અસર નહીં થાય.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola