
ડોક્ટરે રડતાં રડતાં કહ્યું, ને પહલે કભી યે નહીં કિયા, ઈતને સારે લોંગો કે લિયે બેડ ઢૂંઢ રહે હૈં, ઈતને સારે લોગોં કો ઘર મે મેનેજ કરને કી કોશિશ કર રહે હૈં.......
Continues below advertisement
દેશભારમાં કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે ત્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર, બેડની અછત વર્તાઈ રહી. ત્યારે મુંબઈની ચેપી રોગોના નિષ્ણાંત ડૉ. તૃપ્તિ ગિલાડીને આ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સ્થિતિને લઈને એક પાંચ મીનિટનો વીડિયો શેર કર્યો છે. તેમાં તે કોરોના સામે દરરોજ લડી રહેલા લાચાર આરોગ્ય વ્યવસાયિકો કેવી લાગણી અનુભવે છે તે જણાવી રહી છે. તેમમે કહ્યું કે, ડોક્ટરે રડતાં રડતાં કહ્યું, ને પહલે કભી યે નહીં કિયા, ઈતને સારે લોંગો કે લિયે બેડ ઢૂંઢ રહે હૈં, ઈતને સારે લોગોં કો ઘર મે મેનેજ કરને કી કોશિશ કર રહે હૈં.......
Continues below advertisement