PM મોદીએ કોવિડ ડ્યૂટી કરનાર સ્વાસ્થ્ય કર્મીઓ માટે શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો
કોરોના(Corona) અંગે માનવ સંશાધન વધારવા પર વડાપ્રધાન મોદીએ સમીક્ષા કરી છે. મેડિકલ, નર્સિંગમાંથી પાસઆઉટ વિદ્યાર્થીઓ કોવિડ ડ્યૂટીમાં સામેલ થાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.