દેશમાં કોરોનાની સંભિવત ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસના કેસને લઈને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે શું કર્યો નિર્ણય?

ભારત(India)માં કોરોના(Corona) સંક્રમણની સંભવિત ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ(Delta Plus Variant)ના કેસ અંગે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આંતરરાષ્ટીય ફ્લાઈટ પર લગાવવામાં આવેલા નિયંત્રણમાં વધારો કરવામાં આવ્યો છે. જે 31 જુલાઈ સુધી વધારવામાં આવ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola