કોવિશિલ્ડ અને કોવેક્સિનના મિક્સ ડોઝ અંગે ICMRના અભ્યાસમાં શું આવ્યું સામે?,જુઓ વીડિયો

દેશમાં કોરોના સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનના મિક્સ ડોઝથી ઈમ્યુનિટી વધુ મજબૂત બને છે. CDSCOની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ મિક્સ ક્લિનીકલ ટ્રાયલની મંજૂરી આપી હતી. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola