FASTag નહીં તો ડબલ ટેક્સ, 1 ડિસેમ્બરથી વાહન પર ફાસ્ટેગ લગાવવું ફરજીયાત, જુઓ વીડિયો

એક ડિસેમ્બરથી દેશભરના તમામ ટોલ કેશલેસ રહેશે. ફાસ્ટેગ વગર તમે ટોલને પાર કરી શકશો નહીં. કેન્દ્ર સરકારે ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે આગામી 1 ડિસેમ્બર સુધી તેને મફતમાં ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola