આવતીકાલે દુનિયાના સૌથી મોટા વેક્સીનેશન અભિયાનનો થશે પ્રારંભ, જુઓ વીડિયો

આવતીકાલથી દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સીનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આ મહાઅભિયાનનો પ્રારંભ કરાવશે. આવતીકાલથી ત્રણ દિવસ ફ્રંટ લાઈન વર્કરને કોરોનાની વેક્સિન અપાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola