ઉત્તરાખંડના જંગલોમાં ગઇકાલે લાગેલી આગ હજુ પણ બેકાબૂ, CM તીરથસિંહે બોલાવી ઇમરજન્સી બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Apr 2021 06:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરાખંડમાં જ્યાં એક તરફ કોરોનાનો કહેર યથાવત છે. તો બીજી બાજૂ ગરમીએ રોદ્રરૂપ ધારણ કરી લીધું છે. ગરમીના કારણે જંગલોમાં આગ લાગી રહી છે. જંગલોમાં રહેલા મૂંગા પશુઓને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યમંત્રી તીરથસિંહે ઇમરજન્સી બેઠક બોલાવી છે. 62 હેક્ટર જંગલમાં વિકરાળ આગ લાગી છે.