યોગ ભગાવે રોગ: યોગથી બ્લડ પ્રેશરની બિમારીને રાખો તમારીથી દૂર, જુઓ વીડિયો
પ્રાણાયમ અને યોગ કરવાથી બીપીને કંટ્રોલમાં રાખી શકાય છે. બ્લડ પ્રેશરની બિમારીવાળા લોકોએ અનુલોમ વિલોમ આરામથી કરવું જોઈએ. બ્લડ પ્રેશર મેદસ્વીતા, કોલેસ્ટ્રોરથી થઈ શકે છે. શિયાળામાં પરસેવો વળે તેવી કસરત કરો. તાડાસન, કપિ ચક્રાસન દરરોજ કરો. સવારે દોડવાથી પણ ફાયદો થાય છે.