યોગ ભગાવે રોગ: શીખો ચર્મરોગના ઈલાજ બાબા રામદેવ પાસેથી, જુઓ વીડિયો
યોગ ભગાવે રોગ: શિયાળામાં ત્વચા નિખારવા આયુર્વેદિક લેપ બનાવતા શીખો બાબા રામદેવ(Baba Ramdev) પાસેથી. ચામડીના રોગો માટે શીર્ષાસન, સર્વાંગાસન ઉપાય છે.ગુલાબ, મુલતાની માટી, દૂધ અને મધનો લેપ ચામડી માટે ફાયદાકારક છે. ચામડીના રોગોના ઈલાજ માટે એલોવેરાના અનેક ફાયદા છે.