યોગ ભગાવે રોગઃદરરોજ મંડુકાસન કરવાથી પેટની સમસ્યામાં રાહત થશે
Continues below advertisement
યોગ ભગાવે રોગઃદરરોજ મંડુકાસન કરવાથી પેટની સમસ્યામાં રાહત થશે. ધનુરાસન સ્પાઇનલ કોડની સમસ્યા માટે સૌથી અસરકારક છે. આ ઉકાળો દરરોજ પીવાથી કોરોના સંક્રમિત દર્દીને ફાયદો થાય છે.
Continues below advertisement