જમ્મુ કાશ્મીર: પુલવામામાં IED બ્લાસ્ટ, એક CRPF જવાન ઘાયલ, જુઓ વીડિયો

Continues below advertisement
જમ્મુ કાશ્મીરના પુલવામામાં રવિવારે એક આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો છે. આ ઘટના બાદ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram