Local Body elections: જામનગરના વોર્ડ-12માં AAPની આખી પેનલે કોંગ્રેસના સમર્થનમાં પરત ખેંચ્યા ફોર્મ
Continues below advertisement
આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 ની આમ આદમી પાર્ટીની આખી પેનલે કોંગ્રેસના સમર્થનમાં ફોર્મ ખેચી લીધા છે. આ સિવાય વોર્ડ નંબર 10 અને 13 માંથી પણ એક એક ઉમેદવારે ફોર્મ ખેચી લીધા હતા. આજે આપના કુલ 8 ફોર્મ ખેચાયા હતા.
Continues below advertisement