જામનગર-કાલાવડ હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત,ચાર ઘાયલ
કાલાવડ- જામનગર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત માં એસટી ડ્રાયવર સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત ને વધુ સારવાર માટે જામનગર સિવિલ માં ખસેડવામાં આવ્યાલ હતા. કાલાવડ થી જામનગર જતા ખંઢેરા ગામ પાસે પુલ પર ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા હાઇવે બંધ પર ટ્રાફિકજામ સર્જાયો હતો