જામનગરના ભાજપના MLA રાઘવજી પટેલે CM રૂપાણીને પત્ર લખીને શું કરી માંગ?,જુઓ વીડિયો
Continues below advertisement
જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.જેમાં મૃત્યું પામનાર ખેડૂતો અને ખેત મજૂરોને સહાય કરવાની માંગ કરવામાં આવી છે.
Continues below advertisement