જામનગરમાં જાહેર માર્ગ પર ઢોરનો ત્રાસ, સોસાયટીની બહાર ખુરશીમાં બેસેલા લોકોને રખડતા પશુઓએ લીધા અડફેટે
જામનગરમાં (jamnagar) રખડતા પશુઓએ લોકોને અડફેટે લીધા હતા. હાપા વિસ્તારમાં આવેલ સોસાયટીના બહાર ચાર લોકો ખુરશીમાં બેઠા હતા. અચાનક બેથી ત્રણ રખડતા પશુ આવે છે અને ખુરશીમાં બેઠેલા લોકોની વચ્ચેથી પસાર થાય છે. અચાનક રખડતા ઢોર પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.