દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને પુણેની લેબમાં તપાસ માટે મોકલયા છે. કોરોના પોઝીટીવ વ્યક્તિને હાલાલ જી.જી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. શું આ નવા વેરિયન્ટની દસ્તક છે જે મામલે હજુ કોઈ જાણકારી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram