Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ

Continues below advertisement

Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ

દેવભૂમિ દ્વારકા જિલ્લો.... જ્યાં અત્યાર સુધીમાં સિઝનનો વરસ્યો છે માત્ર 6.32 ટકા જ વરસાદ... ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે..... અપૂરતા વરસાદ વચ્ચે ભારતીય કિસાન સંઘ અને ઓખા મંડળના ખેડૂતો તથા પશુપાલકોએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદન.... ખેડૂતો અને પશુપાલકોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી આવનારા દિવસોમાં પાક ધિરાણ માફ કરવામાં આવે... આટલું જ નહીં પશુપાલકો માટે ઘાસ ડેપો શરૂ કરવામાં આવે... આ ઉપરાંત આવનારા વર્ષ માટે પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરવા માગ કરી..... 

આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola