Jamanagar Boy Rescue Operation | લાલપુરના ગોવાણામાં બાળક બોરમાં પાડવા અંગે ધારાસભ્ય હેમંત ખાવાની પ્રતિક્રિયા. વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં અઢી વર્ષનું બાળક પડ્યાની જાણ થઈ છે. સ્થાનિક પ્રશાસન બાળકને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યું છે. મે મારા પ્રયાસથી એક રોબર્ટ તાત્કાલિક પહોચે તેવા પ્રયાસ કર્યા છે . અમરેલીથી એક રોબોટ પણ બાળકને બહાર કાઢવા પહોંચી રહ્યો છે. NDRFનો સંપર્ક કરતા તેને 5 કલાક જેટલો સમય લાગશે. ખુલ્લાં બિરમાં 8 ફૂટ જેટલા ઊંડે બાળક પડ્યાની માહિતી મળી છે. ખેતમજૂરનું અઢી વર્ષનું બાળક સાંજે 6 કલાક આસપાસ આ બનાવ બન્યો છે.