જામનગરના ધ્રોલમાં પરણિતા પર દુષ્કર્મ મામલે બે શખ્સો સામે ફરીયાદ, જુઓ વીડિયો
Continues below advertisement
જામનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 25 વર્ષીય પરણિતા પર દુષ્કર્મ મામલે બે શખ્સો સામે ફરીયાદ ધ્રોલ પોલિસ સ્ટેશનમાં નોંધાઈ હતી. દંપતિ ફરવા ગયા ત્યારે છરી બતાવી ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
Continues below advertisement